ડેથ ઓવર્સમાં બોલિંગ વધુ સુધારવાની જરૂર : રોહિત

ડેથ ઓવર્સમાં બોલિંગ વધુ  સુધારવાની જરૂર : રોહિત
હૈદરાબાદ, તા.26: ભારતીય કપ્તાન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણીમાં 2-1ની જીત બાદ કહ્યંy કે આ સિરીઝ દરમિયાન બોલ અને બેટથી અલગ અલગ ખેલાડીઓનું યોગદાન ટીમ માટે સકારાત્મક પક્ષ છે. ભારતીય ટીમે ત્રીજા ટી-20 મેચમાં 187 રનનો વિજય લક્ષ્યાંક એક દડો બાકી રાખીને હાંસલ કર્યો હતો. રોહિતે એમ પણ કહ્યંy કે અમારે હજુ વધુ આક્રમક રમત રમવી જરૂરી છે......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust