ચૂંટણી તૈયારીના ઢોલ ધ્રબૂકયા રે લોલ...

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણીપંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે. આ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ફરી ગુજરાતની મુલાકાતે આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજીને તૈયારીઓનો તાગ મેળવ્યો હતો........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust