દેશભરમાં એકમાત્ર `આયુમાતા'' ડોણ ગામમાં

દેશભરમાં એકમાત્ર `આયુમાતા'' ડોણ ગામમાં
જિજ્ઞેશ આચાર્ય દ્વારા ગઢશીશા (તા. માંડવી), તા. 26 : `આયુષ્ય', `આવરદા', `ઉંમર', `વય' સાથે જો કોઇને સીધો સંબંઇ હોય તો તે પોત પોતાના ધર્મ અનુશારની સર્વોપરી ઇશ્વરીય શક્તિ-તાકાત. એ જ આયુષ્ય વધ-ઘટ કરી શકે, એ સિવાય કોઇની તાકાત નથી કે એક ક્ષણ પણ વધારી કે ઘટાડી શકે એ સુનિશ્ચિત છે. `આયુષ્ય'ને સાંકળીને દેશભરમાં કયાંયે કોઇ સ્થાનક-ધર્મસ્થાન એકમાત્ર માંડવી તા.ના ડોણ ગામે આવેલા આયુમાતાનાં મંદિર સિવાય કયાંયે નથી, ડોણમાં આયુમાતા ખુદ તો અદૃશ્ય જ છે પણ તેમની ચૂંદડી પૂજાય છે અને આસ્થા-શ્રદ્ધા ફળે છે...........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust