કાઠડા ગામના રંગમંચનો તખતો 84 વર્ષે પણ ગાજશે

કાઠડા ગામના રંગમંચનો તખતો 84 વર્ષે પણ ગાજશે
રમેશ ગઢવી દ્વારા કાઠડા (તા. માંડવી), તા. 26 : આધુનિકતામાં ગામડાની સંસ્કૃતિ અને જૂની પરંપરાઓ લુપ્ત થવાના આરે ઊભી છે. ગામડેગામ થતા મેળાવડા (રેયાણ)નું સ્થાન મોબાઇલ યુગે લઇ લીધું છે. આ ઝડપી યુગમાં સમયના અભાવે નવરાત્રિમાં પણ ભજવાતા નાટકોની પરંપરામાં ઓટ આવવા લાગી છે. ત્યારે માંડવી તાલુકાના કાઠડા ગામે 84 વર્ષથી ભજવાતા નાટકની પરંપરા આજે પણ અકબંધ છે..........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust