નાના કપાયામાં ચાર ઘરમાંથી 13.51 લાખની ચોરી

ભુજ, તા. 26 : રંકુશ બનેલા નિશાચરોના ઉધામા અવિરત રહ્યા છે. રવિવારની મધ્યરાત્રિના આઠ ચોરે નાના કપાયાની સદ્ગુરુ સોસાયટીમાં રીતસરના ધામા નાખી ચાર મકાનને નિશાન બનાવી રોકડ અને દાગીના મળી કુલ્લે રૂા. 13,51,500નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. આમાના બે બંધ ઘરમાંથી જ રૂા. 13.37 લાખનો મુદ્દામાલ ગયો હોવાનું બહાર આવ્યું છે.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust