ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન વિશે સેમિનાર યોજાયો

ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન વિશે સેમિનાર યોજાયો
ભુજ, તા. 26 : ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન : પડકારો અને સંભાવનાઓ એ વિષય પર જિલ્લાકક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રીજિયોનલ સાયન્સ સેન્ટર-ભુજ ખાતે યોજાયો જેમાં કચ્છની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust