માંડવી-મુંદરાને કનડતા પ્રશ્નોને વેળાસર ઉકેલની ખાત્રી

માંડવી-મુંદરાને કનડતા પ્રશ્નોને વેળાસર ઉકેલની ખાત્રી
કાઠડા (તા. માંડવી), તા. 26 : વાડાના માનવીને સરકારી સવતો ઘરો-ઘર પહોંચાડી તેમની આર્થિક ઉન્નતિમાં વધારો કરવાના પ્રયાસો સાથે આગળ ધપી રહેલી આમ આદમી પાર્ટી માંડવી વિધાનસભા બેઠક પર કૈલાશદાન ગઢવીને ચુંટણી પત્રકાર પરિષદ યોજી પોતાના મત વિસ્તાર ઉપરાંત કચ્છને કનડતા વિવિધ પ્રશ્નો બાબતે પ્રકાશ પાડયો હતો. કચ્છએ ભૌગોલિક દૃષ્ટિએ વિશાળ જિલ્લો છે અને પોતે કચ્છના જ હોવાથી વિવિધ પ્રશ્નોથી સુપુરે અવગત છે. એક સમયે જાહો-જલાલીથી ધમધમતા માંડવી બંદર આજે સાવ સુનું ભાસે છે........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust