ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન કાઢવાના વિરોધમાં મુંદરામાં આંદોલન

ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન  કાઢવાના વિરોધમાં મુંદરામાં આંદોલન
મુંદરા, તા. 26 : ખેડૂતોની જમીનમાંથી એચપીસીએલ કંપની દ્વારા પાઇપલાઇન કાઢવાના વિરોધમાં અગાઉ આવેદનપત્ર આપી 24મી સુધી આખરીનામું અપાયું હતું. આમ, નિરાકરણ ન આવતાં આજથી અહીં મામલતદાર કચેરી સામે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ઉપવાસ આંદોલનના મંડાણ થયા છે, જેમાં દિવસા દિવસ વધુને વધુ ખેડૂતો જોડાશે તેવું જણાવાયું છે........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust