ગાય આપણી સંસ્કૃતિનો એક ભાગ છે

ગાય આપણી સંસ્કૃતિનો એક ભાગ છે
ભુજ, તા. 26 : આપણો દેશ ઋષિ અને કૃષિનો દેશ છે. અહીં ગાયને એક સંસ્કૃતિ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એ દેશમાં ગાય સંવર્ધન માટે પરિસંવાદ યોજવા પડે એનાથી મોટી કોઇ કમનસીબી નથી. મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના ભૂપતસિંહજી સભાખંડમાં રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા તથા મહારાવ વિજયરાજજી પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે `ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન' વિષય પર વ્યાખ્યાન આપતાં રામકૃષ્ણ ટ્રસ્ટના ચેરમેન, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સભ્ય મનોજ સોલંકીએ આ મુજબ જણાવ્યું હતું. આ અવસરે જાણીતા ઇજનેર, ગોપાલક ચેતનભાઇ?સોમપુરા અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust