અંજારના 90મા નેત્રયજ્ઞમાં 153 જણની તપાસ

અંજારના 90મા નેત્રયજ્ઞમાં 153 જણની તપાસ
અંજાર, તા. 26 : અહીંના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 90મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ સદ્ગત ટ્રસ્ટીની સ્મૃતિમાં સદ્ગુરુ રણછોડદાસ બાપુ ચેરિ. ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા રઘુનાથજી મંદિર હોલ સવાસર નાકા ખાતે યોજાયો હતો..........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust