ગાંધીધામની ભરચક બજારમાં ધોળા દિવસે 3.53 લાખના મોબાઈલ ચોરીથી ચકચાર

ગાંધીધામ, તા. 26 : શહેરની સતત ધમધમતી મુખ્ય બજારમાં વેન હ્યુસેનના શો રૂમની સામે ઉભેલી કારમાંથી રૂા. 3,53,000ના 40 મોબાઈલની કોઈ શખ્સોએ ચોરી કરી હતી. તો બીજી બાજુ આદિપુર બસ સ્ટેન્ડમાં બસમાં ચડવા જતાં આધેડનો રૂા. 12,000નો મોબાઈલ સેરવી લેવામાં આવ્યો હતો. મોબાઈલ ચોરીના આ બનાવોથી ભારે ચકચાર પ્રસરી હતી..........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust