ઉગેડીની સીમમાં ગાંજાનાં વાવેતરનો પર્દાફાશ

ઉગેડીની સીમમાં ગાંજાનાં વાવેતરનો પર્દાફાશ
ભુજ, તા. 26 : નખત્રાણા તાલુકાના ઉગેડીની સીમાડે હનુમાન ટેકરી નજીક ઓરડી બાંધીને રહેતા સાધુએ ગાંજાનું વાવેતર કર્યાનો પર્દાફાશ થયો છે. એસઓજીએ દરોડો પાડતાં સાધુ ઉપરાંત નખત્રાણાના યુવાનને ઝડપી લીધો છે. દરોડામાં ગાંજાના 25 છોડ કબજે કરાયા છે. આ ઉપરાંત ચોંકાવનારી એક બાબતે એ પણ સામે આવી છે કે આ ગાંજો સાધુ તેમજ યુવાને માતાના મઢ જતા યાત્રિઓને પણ વેચી નાખ્યો હતો.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust