ભુજમાં આંકડાનું બાકિંગ લેનારા બુકીને ઝડપાયો

ભુજ, તા. 18 : શહેરમાં સુરલભિટ્ટ રોડ ઉપર વ્હોરાના હજીરા નજીક આંકડાના જુગારની પ્રવૃત્તિ ચલાવતા ભુજના ઝહિર આમદ બાયડ નામના બુકીને પોલીસે પકડી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ  ધરી હતી.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ભુજમાં ચાંદચોક ખાતે રહેતા આરોપી ઝહિર બાયડ પાસેથી આ કાર્યવાહીમાં રૂા. 890 રોકડા અને સાહિત્ય તથા બાઇક મળી કુલ રૂા. 20,890ની માલમતા કબ્જે કરાઇ હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer