ગાંધીધામમાં વાલ્મીકિ સમાજનાં સમૂહલગ્નમાં અપાયેલી ભેટ

ગાંધીધામમાં વાલ્મીકિ સમાજનાં સમૂહલગ્નમાં અપાયેલી ભેટ
ગાંધીધામ, તા.16 : અહીંના અગ્રવાલ સમાજની મહિલા પાંખ દ્વારા વાલ્મીકિ પરિવારના સમૂહલગ્નમાં કન્યાઓને 6 ડેસીંગ ટેબલ અપાયા હતા.સમાજના મહિલા સંગઠન દ્વારા  વાલ્મીકિ પરિવારના સમૂહ લગ્ન પ્રસંગે છ કન્યાઓને ડેસીંગ ટેબલ  અપાયા હતા તેમજ  એક કન્યાને  કરિયાવર અપાયો હતો. આ વેળાએ શિખા ગોયલ, પાયલ બિંદલ, પ્રહલાદ ગોયદ,સંજય, સંધલજી સહિતના હાજર રહયા હતા.અગ્રવાલ સમાજ અને મહિલાસંગઠન દ્વારા દર મહિને પુરી શ્રધ્ધા સાથે સેવાકીય કાર્ય કરાય છે. જેમાં સહકાર આપનારા સભ્યોનો સંસ્થાએ આભાર વ્યકત કર્યો હતો તેવુ એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer