ભુજ : ચન્દ્રકાન્ત લખમસી થોભરાણી (ઉ.વ. 74) તે લખમસી જીવણદાસ થોભરાણીના પુત્ર, ચન્દ્રિકાબેનના પતિ, સ્વ. ભચાભાઈ લખમસી ભીંડે (ખાવડા)ના જમાઈ, સ્વ. અમૃતલાલ થોભરાણી, સ્વ. સુરેશભાઈ અને નવીનભાઈ થોભરાણીના ભાઈ, ઘનશ્યામ સી. ઠક્કર (થોભરણી) (વોટર સમિતિ ચેરમેન, ભુજ નગરપાલિકા), લતાબેન પરેશભાઈ ચોથણી (પત્રી), પ્રીતિબેન ભાવેશભાઈ માણેક (ભુજ) અને હર્ષિકાબેન કનૈયાલાલ કકડ (ભુજ)ના પિતા, કલ્પનાબેન ઘનશ્યામ ઠક્કરના સસરા તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 31-1-2023ના સવારે 9 વાગ્યે નિવસસ્થાનથી ભાવેશ્વરનગર, નૂરાની સ્ટીલની બાજુમાં, ભુજથી લોહાણા સ્મશાન જશે. ભુજ : મેઘીબેન તે પ્રાગજી પરમારના પત્ની, કાનજી અરજણ અને મણિલાલ ગાભાના ભાભી, કરશન શિવજીના કાકી, પ્રેમજીભાઇ અને સ્વ. શંકરભાઇના બહેન, જેન્તીભાઇના ફઇ તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. ભુજ : નાની ખાખરના કચ્છી પરજિયા પટ્ટણી સોની મગનલાલ કાનજી ધકાણ (ઉ.વ. 88) તે પુષ્પાબેનના પતિ, સ્વ. સાકરબેન કાનજીભાઇ (ગાભા પટેલ)ના પુત્ર, સ્વ. કંકુબેન નરભેરામ છટપોખ્યાના જમાઇ, રૂપા બિપિનભાઇ તથા રાહુલના પિતા, ભવાનજીભાઇ, સ્વ. અમૃતબેન, સ્વ. પુષ્પાબેન, કિશોરભાઇ, ભારતીબેનના ભાઇ, સ્વ. ભગવતીબેનના દિયર, હસુમતીબેનના જેઠ, અરવિંદ, કિરીટ, મુકેશ, જયુલ, કાર્તિક, મીના, મંજુના કાકા, હેમાંગના નાના તા. 29-1-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : 98202 55998, 97265 23536, 97699 89254. ભુજ : ગં.સ્વ. કલ્યાણીબેન ઉપમન્યુભાઇ પોટા (ઉ.વ. 81) તે ઉપમન્યુભાઇ ડોલરરાય પોટાના પત્ની, સ્વ. તપન, સ્મૃતિ જિજ્ઞાસુ ધોળકિયા, મમતા રોહિત વોરાના માતા, શીખા, જયશ્રીના નાની, વિશ્નેસભાઇ ધોળકિયાના નાનીજી, સ્વ. ઋષિકેશભાઇ, સ્વ. મકરંદભાઇ, સ્વ. સનતભાઇ, સ્વ. વિક્રમભાઇ, સ્વ. પ્રજ્ઞાબેન અંતાણી (કેનેડા), સ્વ. કલ્પનાબેન કિકાણી, સ્વ. દક્ષાબેન અંતાણી, ચેતનાબેન મહેતા, રક્ષાબેન મહેતાના ભાભી, હરિકાન્તભાઇ લક્ષ્મીકાન્ત રાણા (અમદાવાદ), રમાબેન સુનીલભાઇ બૂચના મોટા બહેન, સ્વ. ભાસ્કરરાય એ. ધોળકિયા તથા સ્વ. હરેન્દ્રભાઈ પી. વોરાના વેવાણ તા. 29-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2023ના બુધવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે. ગાંધીધામ : મૂળ મોથાળાના હાલે મેઘપર બોરીચી નરેશભાઇ કાનજીભાઇ મંગે (ભાનુશાલી) (ઉ.વ. 53) તે સ્વ. લક્ષ્મીબેન તથા કાનજીભાઇના પુત્ર, ગોમતીબેનના પતિ, નીતિન અને પ્રફુલ્લના પિતા, કેશવજી, મંગલદાસ, રામજી, નારાયણજી, શંભુરામના ભત્રીજા, વસંતીબેન, હિંમતભાઇ, રમેશભાઇના ભાઇ, કરશનદાસ રવજીભાઇ ખાનિયાના સાળા, ગોરી બાબુલાલ ખીંયશી (મોથાળા)ના જમાઇ, ગોરી કિશોર, સ્વ. રમેશભાઇના બનેવી, રાજેશ, ભરત, રસિકના કાકા, રૂપલ હંસરાજ, પ્રિયાંશીના દાદા તા. 29-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2023ના મંગળવારે સાંજે 5થી 6 ઓધવ ભવન, જનતા કોલોની સામે, ગાંધીધામ ખાતે. ગાંધીધામ : મૂળ ચંદિયાના ગુ. ક્ષત્રિય જતિનભાઇ (બાબુભાઈ) (ઉ.વ. 72) તે સ્વ. શાંતાબેન પુરષોત્તમભાઇ ચાવડાના પુત્ર, હંસાબેનના પતિ, પુનિત તથા કોમલના પિતા, કુશલ નવનીતભાઇ ગોહિલના સસરા, અતુલભાઇ માધવજી મારૂ (રાંચી)ના ભાણેજ તા. 28-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2023ના સાંજે 4થી 5 કચ્છ ગુ. ક્ષત્રિય સમાજવાડી, ડી-માર્ટની બાજુમાં, ગાંધીધામ ખાતે. અંજાર : મનજીભાઇ મૂલજીભાઇ કાપડી (સોરઠિયા) (ઉ.વ. 83) તે સ્વ. મેઘીબેન મૂલજીભાઇ કાપડીના પુત્ર, ગં.સ્વ. વેજીબેનના પતિ, સ્વ. વીરાભાઇ પૂંજાભાઇ ચોટારા (અંજાર)ના જમાઇ, સ્વ. દેવજીભાઇ, પ્રેમજીભાઇ, સ્વ. કુંવરબેન, પુરીબેન, સ્વ. વેજીબેન, શાંતિબેન, સેજીબેન, નબુબેનના ભાઇ, વિશ્રામભાઇ, પરસોત્તમભાઇ, દયાબેન, કાન્તાબેન, રસીલાબેન, જશોદાબેનના પિતા, કાન્તાબેન, રેખાબેન, ધનજીભાઇ, જેરામભાઇ, રમેશભાઇ, રમેશભાઇના સસરા, જયસુખ, નીતા, ચેતના, રાજેશ, કૌશિક, વિવેકના દાદા, મનન, માન્યા, હરિનીના પરદાદા તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2023ના બુધવારે સાંજે 4થી 5 રાજા કાપડી દાદા મંદિર ચોક, દબડા, અંજાર ખાતે. અંજાર : મહેન્દ્રભાઈ (સોમેશ્વર) (ઉ.વ. 73) તે સ્વ. શાંતાબેન તથા સ્વ. લક્ષ્મીદાસ કોઠારીના પુત્ર, સ્વ. ખીમજીભાઈ, સ્વ. મુકેશભાઈ, સ્વ. પુષ્પાબેન છોટાલાલ પલણ, સ્વ. ઉષાબેન મુળજીભાઈ ચોથાણી, કુસુમબેન મહેન્દ્રભાઈ કારિયા, અરૂણાબેન વાસુદેવભાઇ ઠક્કરના ભાઈ, સ્વ. કલ્પનાબેન કોઠારીના દિયર, રાધાબેન કોઠારીના જેઠ, નિક્ષન તથા ભૂષણ કોઠારીના મોટાબાપા તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. અંજાર : નાથાણી સંદીપભાઇ (પ્રજાપતિ) (ઉ.વ. 57) તે સ્વ. વાલુબેન તથા સ્વ. ખીમજીભાઇ વાલજીભાઇ નાથાણીના પુત્ર, ગં.સ્વ. પુષ્પાબેનના પતિ, જેન્તીભાઇ તથા સીતાબેનના ભાઇ, કાન્તાબેન જેન્તીભાઇ નાથાણીના જેઠ, વિનોદભાઇ રાણાભાઇ રાઠોડના સાળા, શાંતમ્, વિદેહ, દુષ્યંતના પિતા, કોદંડ તથા જલધિના દાદા, શ્રદ્ધાબેન શાંતમ્ભાઇ નાથાણીના સસરા, નિરંજન દર્શનકુમાર ચાવડા તથા મૈત્રીના મોટાબાપા, રિદ્ધિ વિનોદભાઇના મામા, ગાભાભાઇ વિશ્રામભાઇ વારૈયા (ભચાઉ)ના જમાઇ, હરિભાઇ, પ્રેમજીભાઇ, પરસોત્તમભાઇ, ઇશ્વરભાઇના બનેવી તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2023ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કચ્છ પ્રજાપતિ છાત્રાલય ખાતે. અંજાર : દિલીપભાઇ રાજલ (સતાપરવાળા) (ઉ.વ. 70) તે સ્વ. વેલબાઇ પદમશી પરસોત્તમના પુત્ર, ગં.સ્વ. ઉર્મિલાબેનના પતિ, સ્વ. શિવલાલ પદમશી, રુક્ષ્મણિબેન ગોરધનદાસ લાખાણી, સ્વ. ગયાબેન હીરાલાલ શેઠિયાના નાનાભાઇ, ગં.સ્વ. કમળાબેનના દિયર, ગં.સ્વ. લક્ષ્મીબેન નાનજી ભીંડે (લોડાઇ)ના જમાઇ, રાજેન્દ્ર (રાજુ), રીટાબેન જયંતીલાલ લાખાણી (અંજાર), દીપાબેન અલ્પેશભાઇ ચંદે (ભુજ), મમતાબેન યોગેશભાઇ સોનેતા (ભુજ), પુનિતા અમિતભાઇ વ્યાસ (અંજાર), હર્ષા શૈલેશભાઇ રૂપારેલ (ગાંધીધામ), પૂજા, ભાવિનીના પિતા, હિનાબેનના સસરા, ભારતીબેન ધારશીભાઇ રૂપારેલ (આદિપુર), કપિલાબેન જીતુભાઇ ચોથાણી (મુંદરા), સ્વ. દિનેશ, સ્વ. તરુણ અને કનૈયાલાલ (લોડાઇ)ના બનેવી, દીપક, નીતિન, પરેશ, પ્રફુલ્લ (નિજાનંદ કલોથ સ્ટોરવાળા)ના કાકા, વીરા, નીલમ, ભૂમિ, પ્રિયા, રીયા, વિવેક, નંદ, જયના દાદા, અવની શિવમકુમાર ગણાત્રા (ગઢશીશા), તિથિ, ભવ્ય, જિયાંશી, રાઘવ, રાશિ, ધ્યાના, શિવમ, શ્રુતિ, યુક્તિના નાના તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-2-2023ના બુધવારે સાંજે 4થી 5 પલણવાડી, યોગેશ્વર ચોકડી, અંજાર ખાતે. માંડવી : ફાતેમાબેન ગુલામઅલી જંગબારી (ઉ.વ. 75) તે ઝહીરા આકોલાવાળા, શબ્બીર, હોઝેફાના માતા, નુરુદ્દીનભાઇ (માંડવી), રઝિયાબેન વેજલાણી (ભુજ)ના બહેન, નફિયા અને તૈખુમના દાદી, શબ્બીરભાઇ આકોલાવાળા, માસુમા, બતુલના સાસુ તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 1-2-2023ના બુધવારે જોહર-અસર નમાજ બાદ કુત્બી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે. મુંદરા : કકલ અબ્દુલ મામદ (ઉ.વ. 63) તે અમીન, જાવેદના પિતા, કકલ હાજી ઇલિયાસ, મ. સુલેમાન, રહેમતુલ્લા (ગોલોકાકા), હારુનના નાનાભાઇ, કકલ જુસબ, મ. હુશેન, ઓ.ગની, અલીમામદ, કાસમ, નૂરમામદ, સિકંદર, મ. મુસ્તાક, સલીમ, મોહસીનના કાકા, કોરેજા જુણસ (માંડવી)ના સસરા તા. 29-1-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-2-2023ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન સુખપરવાસ, મુંદરા ખાતે. નખત્રાણા : પૂ. મહામંડલેશ્વર સ્વામી જયરામહરિજી મહારાજ (ઉ.વ. 86) ગાદીપતિ-નિષ્કલંકી તીર્થધામ તા. 29-1-2023ના બ્રહ્મલીન થયા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2023ના સવારે 9થી 11 શ્રી નિષ્કલંકી તીર્થધામ, નખત્રાણા ખાતે. નખત્રાણા : કડવા પાટીદાર જમનાબેન (રામાણી) (ઉ.વ. 70) તે કાનજીભાઇ માવજી નાથાણીના પત્ની, નરસિંહભાઇ, સ્વ. હરસુખભાઇ, ભગવતીબેન (બેંગ્લોર), હંસાબેન (હોસુર-તામિલનાડુ)ના માતા, સ્વ. ધનજીભાઇના નાનાભાઇના પત્ની, વિશ્રામભાઈના ભાભી, સ્વ. કાનજીભાઇ માવજી રૂડાણી (દેવીસર)ના પુત્રી તા. 29-1-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-1-2023ના સવારે 8.30થી 10.30 તથા બપોરે 3થી 5 અરજણભાઈ શિવજીભાઈ નથાણીના નિવાસસ્થાન નવાવાસ, નખત્રાણા ખાતે. નખત્રાણા : ગં.સ્વ. જમનાબેન (ઉ.વ. 92) તે સ્વ. ઠક્કર ખીમજીભાઇ ચાંપશીભાઇ પલણના પત્ની, જિતેન્દ્રભાઇ, મનોજભાઇ, સાવિત્રીબેન વિશનજીભાઇ જોબનપુત્રા (મુંબઇ), કમળાબેન લક્ષ્મીદાસ દૈયા (કોટડા-જડોદર), ગં.સ્વ. માલતીબેન શશિકાંતભાઇ કારિયા (માધાપર), ગં.સ્વ. જયશ્રીબેન ભરતભાઇ તન્ના (કુકમા), રશ્મિબેન નીતિનભાઇ ગણાત્રા (પાનધ્રો)ના માતા, પ્રીતિબેનના સાસુ, વિવેકના દાદી, સ્વ. ભવાનજીભાઇ, સ્વ. માવજીભાઇ, મોહનલાલ, ઓધવજીભાઇના ભાભી, સ્વ. દ્વારકાદાસ વેલજી ઠક્કર (નરેડી)ના પુત્રી તા. 29-1-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-2-2023ના બુધવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી (બજારમાં), નખત્રાણા ખાતે. સતાપર (તા. અંજાર) : મૂળ બાનિયારીના કારાભાઈ રતાભાઈ ગાગલ (ઉ.વ. 89) તે ડેકાભાઈ, ભગવાનભાઈ, રણછોડભાઈ, રમેશભાઈ, વાસુબેન, ગોપીબેનના પિતા, શામજીભાઈ દેવાભાઈ ડાંગર તથા શામજીભાઈ ભૂરાભાઈ ચાડના સસરા તા. 28-1-2023ના અવસાન પામ્યા છે. બેસણું સતાપર નિવાસસ્થાને. નાની ખાખર (તા. માંડવી) : જાડેજા માનકુંવરબા ઓગુભા (ઉ.વ. 80) તે સ્વ. ઓગુભા દાનસંગજીના પત્ની, સ્વ. સુજુભા, સ્વ. બાવુભા, પોપટભાના ભાભી, કરશનજી, સ્વ. ધુલુભા, સંજયસિંહના માતા, રામદેવસિંહ, વિરમદેવસિંહ, શક્તિસિંહના દાદી તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-2-2023ના શુક્રવારે ભાયાતના ડેલામાં. ઉત્તરક્રિયા તા. 11-2-2023ના શનિવારે નિવાસસ્થાને. ગઢશીશા?(તા. માંડવી) : સમેજા અબુબખર નૂરમામદ (ઉ.વ. 65)?(બાબુ ટપાલી) તે મ. જકરિયા, મ. ગની (ટપાલી), મ. રમજુના ભાઇ, મામદ (લક્ષ્મી બેકરી), રજાક, મ. શોકત, અસલમ, ઇમરાનના પિતા તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 1-2-2023ના 11થી 12 નિવાસસ્થાન ખાદી ભંડારની પાછળ, ગઢશીશા ખાતે. દરશડી (તા. માંડવી) : સમા ભચીબાઇ ઈબ્રાહિમ (ઉ.વ. 90) તે સમા આધમના માતા, રમજાન તથા મામદના દાદી, મ. જુમા નથુના કાકી, ભજાણિયા હાજી ઓસમાણ (ફુલરા)ના ફઈ, ભજાણિયા આમદ (ગદાણી ), ભજાણિયા ઇસ્માઇલ (નવાવાસ)ના કાકી, સમા કાસમ, હાસમ ભચુ, સમા અલીમામદ (દરશડી), મ. અભુભખર (નેત્રા), સમેજા અભુ (ભારાપર), ભજાણિયા ઇશાક (ફુલરા)ના સાસુ તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 1-2-2023ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને દરશડી, તા. માંડવી ખાતે. મમાયમોરા (તા. માંડવી) : ઉર્વીબેન નરશીભાઇ રવજીભાઇ ઉકાણી (ઉ.વ. 26) તે ઊર્મિલાબેન નરશીભાઇ ઉકાણીના પુત્રી, સ્વ. કેશરબેન રવજીભાઇ પ્રેમજીના પૌત્રી, હીરાબેન કાંતિલાલ, મંજુલાબેન જેન્તીલાલ, હેમલતાબેન કલ્યાણજીભાઇ, લીલાબેન અમૃતલાલ, સરસ્વતીબેન દિનેશભાઇના દીકરી, ચંદ્રિકાબેન ભરતભાઇ સેંઘાણી (ગઢશીશા)ના ભત્રીજી, ઇશ્વરભાઇ, સુરેશભાઇ, મનીષભાઇ, કિરીટભાઇ, ધવલભાઇ, નિકુલભાઇ, કૃપાબેન, પૂજાબેનના બહેન, સ્વ. ધનુબેન ભીમજીભાઇ ધોળુ (લુડવા)ના દોહિત્રી તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-2-2023ના સવારે 8.30થી 11.30 મમાયમોરા પાટીદાર સનાતન સમાજવાડી ખાતે. સંપર્ક : જિજ્ઞેશભાઇ-95378 71136, કિરીટભાઇ-89803 78133. રતાડિયા-ગણેશ (તા. મુંદરા) : કુંભાર હાજિયાણી રોમતબાઇ હાજી ઇબ્રાહિમ (ઉ.વ. 97) તે હાજી સુલેમાન, હાજી જુસબ, જુણસ, હાજિયાણી જેનાબાઇ, હાજિયાણી ખતાબાઇ, બાયાબાઇના માતા, હાજી સાલેમામદ, હાજી ઉમર, અબ્દુલ જુસબ, હસણ જુસબ (સરપંચ-રતાડિયા), ઇમરાન, ઝુબૈદાના દાદી, અનવર, અલ્તાફ, ખાલીદ, રિયાઝ, આબિદ, અરસદ, ઇમરાન, નાસિર, શકીલ, આરફનાના પરદાદી, હાજિયાણી જલાબાઇ, હાજિયાણી શકીનાબાઇ, અમીનાબાઇના સાસુ, મામદ બોલિયા (પ્રમુખ, મુંદરા કુંભાર સમાજ)ના નાની, કુંભાર જાકબ સાલેમામદ (ગુંદાલા)ના ફઇ તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-2-2023ના ગુરુવારે સવારે 10થી 11 મહંમદ હુશેન દરગાહ કમ્પાઉન્ડ, બસ સ્ટેશનની બાજુમાં. મથલ (તા. નખત્રાણા) : ભદ્રુ ફકુભાઇ જેમલ (ઉ.વ. 63) તે શાંતાબેનના પતિ, લખમશી, મુકેશ, ડાયાલાલ, દેવજી, નવીનના પિતા તા. 29-1-2023ના અવસાન પામ્યા છે. બારસ તા. 9-2-2023ના અને ઘડાઢોળ તા. 10-2-2023ના નિવાસસ્થાન મથલ ખાતે. રામપર-રોહા (તા. નખત્રાણા) : છગનલાલ કેશરાભાઈ રામાણી (ઉ.વ. 63) તે ભાવેશભાઈ, સોનલબેન, સંગીતાબેન, અલ્પાબેનના પિતા, ગોપાલભાઈ, સુરેશભાઈ, જગદીશભાઈ, કમળાબેનના મોટાભાઈ તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-2-2023ના બુધવારે સવારે 8.30થી 11 પાટીદાર સમાજવાડી, રામપર (રોહા) ખાતે. કોઠારા (તા. અબડાસા) : ભીમજી સીજુ (ઉ.વ. 47) તે સ્વ. ડાઈબાઈ, સ્વ. રામીબાઈ સુજા પબાના પુત્ર, દીપક, મનજી, જયશ્રી, જશોદાના પિતા, સ્વ. દેશર પબાના ભત્રીજા, સ્વ. દામજી, સ્વ. કાનજી ભોપા, શિવજી, ગં.સ્વ. હાશબાઈ તુલશી ગંઢેર (બાંડિયા), ઉમરાબાઈ લખુ લખિયા (ભુજ), રામીબેન રામજી ભદ્રુ (ભુજ)ના ભાઈ, ગાવિંદ, સ્વ. અરજણ, શિવજી દેશર, શિવજી નારાણ, વિશનજી નારાણ, કરમસી, અરજણ ખજુરિયાના કાકાઈ ભાઈ, અમૃત, નરશી, જગદીશ, કાન્તિ, મૂરજી, ભરત, હરેશ, મોહન, શાંતાબેન શંકર લોંચા (અંજાર), હિનાબેન મુકેશ મારૂ (ભુજ), નીતાબેન પ્રેમજી બળિયા (પાનેલી), વર્ષાબેન શિવજી મેરિયા (જડોદર), કાન્તાબેન વિજય મણોઢિયા (ભુજોડી), ગૌરીબેન કિશોર કુંવટ (નરેડી), કોમલ બાબુલાલ જેપાર (વાલકા મોટા), દેવલબેન અરાવિંદ ગંઢેર (કોટડા-જ.), નેણબાઈ હરેશ ગંઢેર (નેત્રા), ઉષાબેન દિલીપ બળિયા (ધારેશી)ના કાકા, દિલીપ, કપિલ, પારસ, અનુરાધા, કેયૂર, જય, કરણ, દર્શન, આયુષ, પ્રિન્સ, યક્ષ, પૂર્વી, આશા, ધીરજ, ભૂમિકા, રિદ્ધિ, નેન્શી, નિહાલ, મીનાના દાદા, મનજી જુમા ગોરડિયા (બિટ્ટા)ના જમાઈ, મેઘજી મનજી, ગાવિંદ મનજી, સામત શિવજીના બનેવી તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 2-2-2023ના ગુરુવારે સાંજે, ઘડાઢોળ (પાણી) તા. 3-2-2023ના સવારે નિવાસસ્થાને કોઠારા ખાતે. ભોઆ (તા. અબડાસા) : ચૌહાણ ભાણજીભા ગજણજી (ઉ.વ. 61) તે ભરતસિંહ, અશોકસિંહના પિતા, સવુભાના મોટાભાઇ, તખુભા, સ્વ. ભોજુભા, ખાનુભા, ખેતુભાના કાકાઇ ભાઇ, ચંદ્રસિંહ, અનોપસિંહ, સુરપાલસિંહના મોટાબાપુ તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. સાદડી ભોઆ ખાતે. નલિયા (તા. અબડાસા) : મનીષ (રાજગોર) (ઉ.વ. 42) તે સ્વ. રતનબેન કરશનજી ભટ્ટના પુત્ર, મનીષાબેનના પતિ, પ્રેમ, હાર્દિકના પિતા, સ્વ. મણિબાઇ વીરજી દામજીના પૌત્ર, સ્વ. દમયંતીબેન કેશવજી, સ્વ. રતનબેન પ્રાણજીવન (ના.સરોવર), ગં.સ્વ. જયાબેન હરિશંકર (કોટડા-જ.), ગં.સ્વ. ભારતીબેન અમ્રતલાલ (મોટા રતડિયા), ગં.સ્વ. હીરાગૌરીબેન વિઠ્ઠલદાસના ભત્રીજા, દીપકભાઇ, સુરેશભાઇના નાનાભાઇ, પ્રભાબેન અશોકભાઇ (મુંબઇ), વસંતભાઇ, જ્યોતિબેન મહેશભાઇ (ગોધરા), સતીશભાઇ, રમીલાબેન જગદીશભાઇ (મસ્કા)ના કાકાઇ ભાઇ, સ્વ. લીલાવંતીબેન, વર્ષાબેન, જિજ્ઞાબેન, ભારતીબેનના દિયર, વંદનાબેન પીયૂષભાઇના કાકાસસરા, સ્વ. ચેતન, પીયૂષ, દિવ્યા, દર્શન, પાર્થ, ભાવિન, દર્શન, હિના, હિમેશના કાકા, સ્વ. લક્ષ્મીબેન ચત્રભુજ ભાણજી (સાંયરા)ના દોહિત્ર, સ્વ. કાન્તિલાલ, સ્વ. કેશવલાલ, પોપટલાલ, શંભુલાલના ભાણેજ, ગં.સ્વ. ગંગુબાઇ એકનાથ બનસાની (નાસિક)ના જમાઇ તા. 30-1-2023ના અવસાન પામ્યસા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2023ના બુધવારે બપોરે 3થી 4 લુહાર સમાજવાડી, નલિયા ખાતે. નલિયા (તા. અબડાસા) : લુહાર હાજીહુશેન ઓસમાણ (ઉ.વ. 88) તે અલીમામદ ઓસમાણ, ફકીરમામદ લતીફ (માંડવી)ના મોટાભાઇ, નૂરમામદ, મ. મહંમદરફીક, અહેમદ (ભુજ), અબ્દુલરજાક, અબ્દુલમજીદ, શેરબાનુ અબ્દુલરજાક (માંડવી)ના પિતા, મુસા હાજીડાડા (વરાડિયા)ના જમાઇ તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-2-2023ના બુધવારે સવારે 10.30 વાગ્યે એવરેસ્ટ કોલોની, નલિયા સ્થિત નિવાસસ્થાને.
© 2023 Saurashtra Trust