કબૂતરો ચોરી મુદ્દે યુવાન પર હુમલાના બનાવમાં નવો વળાંક

ભુજ, તા. 26 : 17મી કબૂતરોની ચોરીને લઇને યુવાનને માર માર્યાની બનાવમાં વધુ એક આરોપી મુજાહિદ અલીમામદ હિંગોરજાનો નામ ઉમેરાયો છે અને 307ની કલમના ઉમેરા સાથે પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. આ આરોપી વિરુદ્ધ ત્રણ હત્યા સહિતના અનેક ગુના નોંધાયા છે. બીજીતરફ આ આરોપીએ પણ બી-ડિવિઝનના પી.આઇ. વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરતા જોવા જેવી થઇ ......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust