અંજારના ભલોટમાં મંદિરમાંથી ચોરીની કોશિશ કરાતાં ચકચાર

ગાંધીધામ, તા. 26 : અંજાર તાલુકાના ભલોટ ગામમાં માતાજીના મંદિરમાંથી ચોરીની કોશિશ કરનાર એક મહિલાને બે લોકો જોઇ જતાં આ મહિલા દાગીના મૂકીને નાસી ગયા હતા..........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust