કચ્છના 720 યુવાનોને રોજગાર નિમણૂક પત્ર

કચ્છના 720 યુવાનોને રોજગાર નિમણૂક પત્ર
ભુજ, સોમવાર: નિષ્ઠાથી કામ કરશો તો સફળતા તમારા કદમ ચુમશે. સંઘર્ષ એ જીવનનો ભાગ છે તેની સામે હારી જવાના બદલે હિંમત તથા મહેનતથી કામ કરવાથી અચુક મીઠા ફળ પ્રાપ્ત થાય છે તેવું આજરોજ ભુજ ખાતે 720 યુવાનોને રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોનું વિતરણ કરતા વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું..........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust