અસુવિધા મુદ્દે છાત્રાલયના છાત્રોએ યોજ્યાં ધરણા

અસુવિધા મુદ્દે છાત્રાલયના છાત્રોએ યોજ્યાં ધરણા
ભુજ, તા. 26 : અહીંના ગણેશનગર સ્થિત ડો. ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રાથમિક સુવિધાઓ સુધારવા મુદ્દે છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના છાત્રોએ બહુમાળી સ્થિત કચેરી સામે ધરણા યોજી આવેદન અપાયું હતું.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust