ગાંધીધામ સંકુલમાં રસ્તા ખખડધજ

ગાંધીધામ સંકુલમાં રસ્તા ખખડધજ
ગાંધીધામ, તા. 26 : આ શહેર અને સંકુલમાં તમામ માર્ગ વરસાદમાં ધોવાઇ ગયા છે. આવા ઊંચા નીચા માર્ગના કારણે લોકોના વાહનો, કમર તૂટી ગઇ છે હાલમાં વરસાદ બંધ થયો છે. રિસર્ફેસિંગ માટે ગ્રાન્ટ આપી છે. તેના થકી માર્ગો ઉપર થિગડા મારવામાં આવશે પરંતુ જ્યાં ડામરનો ઉપયોગ થતો હશે તેવા કામ 15 ઓકટોબર પહેલા નહીં કરી શકાય તેવો રાજ્ય સરકારાનો જીઆર હોવાનું બહાર આવ્યું હતું..........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust