સત્તાધારી પક્ષના બે ધારાસભ્યની કોંગ્રેસ નેતા સાથેની મુલાકાતની ચર્ચા

ભુજ, તા. 26 : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવામાં દિવસો ગણાઇ રહ્યા છે, તેવા સમયે ઉમેદવારોની પસંદગીની રાજકીય ચોપાટમાં પડી રહેલાં પાસાં ભલભલા રાજકીય પંડિતોને અસમંજસમાં મૂકી રહ્યા છે. આવા એક અણધાર્યા દાવમાં જિલ્લામથકે સત્તાધારી પક્ષના બે ધારાસભ્યએ કોંગ્રેસના નિરીક્ષક નેતાની સાથે બેઠક કરી હોવાના બિનસત્તાવાર અહેવાલે ભારે ચકચાર જગાવી છે........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust