સામખિયાળીને સમસ્યાઓનાં બંધનમાંથી મુક્ત કરવા માંગ

ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાનું મોટી વસ્તી ધરાવતું સામખિયારી ગામ પાયાની પ્રાથમિક સગવડોની સમસ્યાઓથી વર્ષોથી ઝઝૂમી રહ્યું છે. પ્રતિનિધિઓ તેમજ પ્રશાસન પાસે અવાર નવાર લેખિત, મૌખિક તેમજ ધરણા સ્વરૂપે થતી રજૂઆતોને ઘોળીને પી જવાની નીતિથી આક્રોશ ફેલાયો છે. આ સમસ્યાઓની સાંકળમાંથી પ્રશાસન વહેલી તકે લોકોને મુક્ત કરાવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ. સી. વિભાગના કન્વીનર ગાવિંદ દનીચાએ કરી છે.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust