આધારવિનાના ચોખાના જથ્થા સાથે કોઠારાના બે યુવાન ઝડપાયા

આધારવિનાના ચોખાના જથ્થા  સાથે કોઠારાના બે યુવાન ઝડપાયા
ભુજ, તા. 26 : બહુચર્ચિત માંડવીના ઘઉં કાંડ બાદ જીપ દ્વારા ભુજની માર્કેટમાં આવતા આધાર વિનાના ચોખા અગાઉ ઝડપયા બાદ આજે ફરી એલસીબીએ કોઠારાથી બેનામી ચોખાના જથ્થા સાથે બેને ઝડપી લીધા છે......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust