ગોધરામાં ઝડપાયેલા સરકારી તિજોરીને ચૂનો લગાડવાના કેસમાં કચ્છ કનેક્શન

ગોધરામાં ઝડપાયેલા સરકારી તિજોરીને ચૂનો લગાડવાના કેસમાં કચ્છ કનેક્શન
રાપર, તા. 26 : રસ્તાના કોન્ટ્રાકટના ચાલતા કામોની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપતી કચેરી ગુજરાત એન્જિનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (ગેરી)ના અધિકારીના નામના બોગસ સિક્કા સાથે શખ્સને ગોધરા પોલીસે ઝડપી પાડયો છે. સરકારી તિજોરીને ચુનો લગાડવાના આ કૌભાંડમાં કચ્છની કચેરીના પણ બોગસ સિક્કા મળી આવ્યા છે. આગામી દિવસોમાં આ મામલે ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતા જાણકારો વ્યકત કરી રહ્યા છે....વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust