માધાપર અને ઢોરીના યુવાને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો

ભુજ, તા. 26 : માધાપરના ગોકુલધામમાં 45 વર્ષના તપનભાઇ વીરેન્દ્રભાઇ ઠક્કરે અને ઢોરીના 35 વર્ષના ઇબ્રાહીમ રમજાન સમેજાએ ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. જ્યારે લખપત તાલુકાના જુમારાની 19 વર્ષીય યુવતી શેરબાનુ ઇસ્માઇલ નોતિયારે ગત તા. 20/9ના ઝેરી બોટલ સાફ કરી તેમાં પાણી ભરીને તે પાણી પી લેતાં તેને ઝેરની અસર થતાં સારવાર તળે ખસેડાઇ હતી જેનું આજે મૃત્યુ થયું હતું...વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust