ભુજ શહેર-તાલુકામાં 28 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 7 : કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરના પ્રમુખ સ્વામી નગરમાં ઓધવપાર્ક-1માં આવેલા ઘર નં. બી/01થી બી/12 તા. 18/4 સુધી, લોટસ કોલોનીમાં હનુમાન મંદિરની બાજુમાં આવેલ ઘર નં. 1 તા. 18/4 સુધી, કેમ્પ એરિયામાં પોલીસ ચોકીની બાજુમાં આવેલ ઘર નં. 1 તા. 18/4 સુધી, શ્યામજી કૃષ્ણ વર્મા હાઉસિંગ બોર્ડમાં બી-1માં આવેલ ઘર નં. 101થી 104  તા. 18/4 સુધી, વાલદાસનગરમાં શિવમ કોટેજીસમાં આવેલ ઘર નં. 11/એ તા. 18/4 સુધી, બેંકર્સ કોલોનીમાં કલ્પના એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં. 201થી 204 તા. 18/4 સુધી, સંસ્કારનગર યોગીરાજ પાર્કમાં આવેલ ઘર નં. 42/બી તથા બાજુમાં આવેલ ઘર નં. 41 તા. 18/4 સુધી, ન્યૂ સંસ્કારનગરમાં આવેલ ઘર નં. 49  તા. 18/4 સુધી, શિવકૃપાનગરમાં આવેલ ઘર નં. 8થી 10 તા. 18/4 સુધી, મુંદરા રોડ?પર માધવ રેસિડેન્સીમાં આવેલ ઘર નં. 15થી 18 તા. 18/4 સુધી, પ્રમુખ સ્વામી નગરમાં ઓધવ રેસિડેન્સી-2માં આવેલ ઘર નં. 10/11 તા. 18/4 સુધી, મુંદરા રોડ પર સ્વામિનારાયણ નગરમાં આવેલ ઘર નં. 4 તા. 18/4 સુધી, દેવ એવેન્યૂમાં આવેલ ઘર નં. 75/76 તા. 18/4 સુધી, પ્રમુખ સ્વામી નગરમાં આનંદ મંગલમાં આવેલ ઘર નં. 11 તા. 18/4 સુધી, હરિપર રોડ પર સરદાર પટેલ નગરમાં સેક્ટર-4માં આવેલ ઘર નં. 22 તા. 18/4 સુધી, ધાણેટી ગામે છાંગાવાસમાં આવેલ ઘર નં. 1 તથા 2 તા. 18/4 સુધી, માધાપર જૂનાવાસ ગામે વિશાલનગરમાં આવેલ ઘર નં. 1થી 4 તા. 18/4 સુધી, દેશલપર (વાંઢાય)?ગામે પટેલ સમાજવાડીની બાજુમાં આવેલ ઘર નં. 1થી 4  તા. 18/4 સુધી, મિરજાપર ગામે રિદ્ધિ સિદ્ધિનગરમાં આવેલ ઘર નં. 1થી 3 તા. 18/4 સુધી, ઘનશ્યામનગરમાં કામનાથ વાડીમાં આવેલ ઘર નં. 11/એ તથા 11/બી તા. 18/4 સુધી, વિજયનગરમાં યસ બેન્ક પાસે આવેલ ઘર નં. 28/બી તા. 18/4 સુધી,  લોટસ કોલોનીમાં શેરી નં. 3માં આવેલ ઘર નં. 74/બી તા. 18/4 સુધી, માધાપર નવાવાસ ગામે કચ્છમિત્ર કોલોનીમાં આવેલ ઘર નં. 1થી 5 તા. 18/4 સુધી, લાખોંદ ગામે આહીરવાસમાં આવેલ ઘર નં. 1થી 6 તા. 19/4 સુધી, કનૈયાબે ગામે શેખ ફળિયામાં આવેલ ઘર નં. 1થી 2 તા. 19/4 સુધી, ડાંડા બજારમાં રાજગોર ફળિયામાં આવેલ ઘર નં. 1થી 3 તા. 19/4 સુધી, સોનીવાડમાં પબુરાઇ ફળિયામાં આવેલ ઘર નં. 1થી 2 તા. 19/4 સુધી, એરપોર્ટ રોડ?પર શિવ આરાધનામાં આવેલ ઘર નં. 1થી 4ને તા. 19/4 સુધી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ?મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer