અંજાર-ગાંધીધામમાં વધુ 39 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ, તા. 21 : જિલ્લામાં કોરોના વાયરસ કોવિડ-19 મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અંજાર તાલુકાના વરસામેડી ગામના રીવેરા-2 ના ઘર નં.54થી 73 મેઘપર (કુંભારડી), ગોલ્ડન પાર્કના ઘર નં.2 થી 9ને પ્રભુકૃપાના ઘર નં.55 થી 64, વિજયનગરના ઘર નં.151,152,154થી 156, મચ્છીપીઠના સતલાની ફળિયાના અરાવિંદભાઇ જોષીના ઘરથી યગ્નેશભાઇ કંસારાના ઘર અને જયંતિલાલ સાઈકલવાળાથી ઠકકર હેમલતાબેન લાલજીભાઇના ઘર સુધી, મેઘપર (કુંભારડી)ના રાધેશ્યામનગરના ઘર નં.36થી 38 અને 46થી 52, ગાંધીધામ શહેરના ગોપાલપુરીની ઉત્તર દિશાએ પ્લોટ નં.ઈ-177ના ઘરથી પ્લોટ નં.ઈ-182ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.ઈ-173ના ઘરથી પ્લોટ નં.ઈ-176ના ઘર સુધી, ગાંધીધામ શહેરના ચાવલાચોકની બાજુમાં દક્ષિણ દિશાએ પ્લોટ નં.51થી 60ના ઘર સુધી એસ.ડી.એકસ. નોર્થ, વાઇબ્રન્ટ આઇ હોસ્પિટલ સેકટર-01 એ, ગુરુકુળ વોર્ડ-7/બીની ઉત્તર દિશાએ પ્લોટ નં.48ના ઘરથી પ્લોટ નં.51ના ઘર સુધી, વોર્ડ-10 બી. સી.ની પૂર્વ દિશાએ પ્લોટ નં.71ના ઘરથી પ્લોટ નં.68ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.56ના ઘરથી પ્લોટ નં.58ના ઘર સુધી, વોર્ડ-10/એની પૂર્વ દિશાએ પ્લોટ નં.225 મકાન નં.08ના ઘરથી પ્લોટ નં.225 મકાન નં.06ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.189-ડીના ઘરથી પ્લોટ નં.189-સીના ઘર સુધી, આદિપુરના ડી.સી.ફાઈવની પૂર્વ દિશાએ પ્લોટ નં.200ના ઘરથી પ્લોટ નં.195ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.260ના ઘરથી પ્લોટ નં.255ના ઘર સુધી, આદિપુરની પૂર્વ દિશાએ પ્લોટ નં.77ના ઘરથી પ્લોટ નં.79ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.69ના ઘરથી પ્લોટ નં.71ના ઘર સુધી.આદિપુરના ડી.સી.ફાઇવની પૂર્વ દિશાએ પ્લોટ નં.770ના ઘરથી પ્લોટ નં. 765ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.830ના ઘરથી પ્લોટ નં.825ના ઘર સુધી, આદિપુર વોર્ડ નં-2/બીની પૂર્વ દિશાએ પ્લોટ નં.421/એના ઘરથી પ્લોટ નં.421/બીના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.420ના ઘરથી પ્લોટ નં.410ના ઘર સુધી, અંજાર તાલુકાના ધમડકા ગામના દરબારવાસના ચંદુભા કેશુભા ચાવડાના ઘરથી ધીરૂભા ભુરૂભા ચાવડાના ઘર સુધી, અંજાર તાલુકાના શિવસાગર-1ના ઘર નં.8-એ, 8-બી, 8-સી અને ઘર નં.28થી30, વિજયનગરના ઘર નં.192 થી 195-સી/ડી., અંજારના મહેંદી કોલોનીના ઘર નં.50થી 55 અને 66થી 72, અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી)ના ગોલ્ડન સિટીના ઘર નં.310થી 329, ગાંધીધામના ભારતનગરના વોર્ડ-9/એજી પશ્ચિમ દિશાએ પ્લોટ નં.157ના ઘરથી પ્લોટ નં.161ના ઘર સુધી, વોર્ડ-12/બીની દક્ષિણ દિશાએ પ્લોટ નં.76ના ઘરથી પ્લોટ નં.80ના ઘર સુધી, લીલાશાહનગરની ઉત્તર દિશાએ પ્લોટ નં.57ના ઘરથી પ્લોટ નં.64ના ઘર સુધી, રેલવે કોલોનીની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.323/એના ઘરથી પ્લોટ નં.326/એના ઘર સુધી અને પૂર્વ દિશાએ પ્લોટ નં.114ના ઘરથી પ્લોટ નં.110ના ઘર સુધી, આદિપુર ગામની ડી.સી.ફાઇવની પૂર્વ દિશાએ પ્લોટ નં.550ના ઘરથી પ્લોટ નં.545ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.580ના ઘરથી પ્લોટ નં.575ના ઘર સુધી, વોર્ડ-5/બી પૂર્વ દિશાએ પ્લોટ નં.392ના ઘરથી ખાલી પ્લોટ સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.410ના ઘરથી ખાલી પ્લોટ સુધી, ગાંધીધામના ગુરુકુળ વોર્ડ-10/એની પૂર્વ દિશાએ પ્લોટ નં.265ના ઘરથી પ્લોટ નં.367 મકાન નં.6 સુધી, પશ્ચિમ દિશાએ પ્લોટ નં.282ના ઘરથી પ્લોટ નં.284ના ઘર સુધી, ગુરુકુળના વોર્ડ-10/એની પૂર્વ દિશાએ પ્લોટ નં.161, ટેનામેન્ટ નં.01ના ઘરથી પ્લોટ નં.0160, ટેનામેન્ટ-01ના ઘર સુધી, વોર્ડ-11/બી ભારતનગરની આશાપુરા સોસાયટીની ઉત્તર દિશાએ પ્લોટ નં.217ના ઘરથી પ્લોટ નં.223ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.209ના ઘરથી પ્લોટ નં.216ના ઘર સુધી,  ભારતનગરના વોર્ડ-9/એ. ઈ.ની ઉત્તર દિશાએ પ્લોટ નં.29ના ઘરથી પ્લોટ નં.35ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.63ના ઘરથી પ્લોટ નં.68ના ઘર સુધી, ભારતનગરની ગીતા સોસાયટી વોર્ડ-11/એ ઉત્તર દિશાએ પ્લોટ નં.91ના ઘરથી પ્લોટ નં.96ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.97ના ઘરથી પ્લોટ નં.102ના ઘર સુધી, ગાંધીધામના મહેશ્વરીનગરની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.345ના ઘરથી પ્લોટ નં.352ના ઘર સુધી અને પૂર્વ દિશાએ પ્લોટ નં.313ના ઘરથી પ્લોટ નં.320ના ઘર સુધી, વોર્ડ-9/એ. ઈ. ભારતનગરના પ્લોટ નં.194, આદિપુરના ટી.આર.એસ. વોર્ડ-4/એની પૂર્વ દિશાએ પ્લોટ નં.163ના ઘરથી પ્લોટ નં.170ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.162ના ઘરથી પ્લોટ નં.155ના ઘર સુધી, ગાંધીધામના સેકટર-2 ની પૂર્વ દિશાએ પ્લોટ નં.108ના ઘરથી પશ્ચિમ દિશાએ પ્લોટ નં.110ના ઘર સુધી, આદિપુરના વોર્ડ-6/એની ઉત્તર દિશાએ પ્લોટ નં.51ના ઘરથી પ્લોટ નં.52 ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.105ના ઘરથી ખાલી પ્લોટ સુધી, ગાંધીધામના નવી સુંદરપુરી ઉત્તર દિશાએ કાનાભાઇ દેવીપુજકના ઘરથી દિનેશભાઇ દેવીપુજકના ઘર સુધી, મસ્જિદની બાજુમાં, સપનાનગર એન.યુ.ફોર.ની ઉત્તર દિશાએ પ્લોટ નં.ઈ-02 તખુલા દેસરાજ દરબારના ઘરથી દક્ષિણ દિશાએ પ્લોટ નં.ઈ-06 નેહલુભાઇ સબલાણીના ઘર સુધીને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ હોમ ડિલિવરીથી પૂરી પડાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer