ભુજ શહેર-તાલુકાના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન

ભુજ, તા. 17 : શહેરમાં વાલદાસનગરમાં શેરી નં. 6-સીમાં અજયસિંહના ઘર સહિત બાજુમાં (પ્લોટ નં. 40), સામે પ્લોટ નં. 45/6-સીથી પ્લોટ નં. 47 સુધી તા. 28 સુધી, જૂની રાવલવાડીમાં છાયા નિરાલીના ઘર સહિત ઘર નં. 156, ઘર નં. 158 સુધી, સંસ્કારનગરમાં કુંતલબેન વોરાના ઘર સહિત (ઘર નં. 50-એ)થી (ઘર નં. 50-બી) સુધી તા. 28 સુધી. ભારતનગર રોહાઉસમાં આરીફ સુમરાના ઘરથી તારવાણી અબ્બાસના ઘર અને આજુબાજુના વિસ્તારને, વાણિયાવાડ કાયસ્થ શેરીમાં રેખાબેન શાહના ઘરથી હરેશ મહેતાના ઘર સુધી, નરનારાયણ ચેમ્બર્સ, ત્રીજા માળે રાકેશભાઈ યાદવના ઘરથી રામસિંહ ગુર્જરના ઘર સુધી, તપોવન એપાર્ટમેન્ટ, ઉપલીપાળમાં ઉમેશ મોરબિયા તથા બાજુમાં અનસૂયાબેન ઠક્કરના ઘરને, રેયાણ (ડી-માર્ટ)ની બાજુમાં ઘર નં. 5ને, ઉમેદનગર (જૈન દેરાસરની પાછળ) ઘર નં. 314થી ઘર નં. 313 સુધી, ઘર નં. 302થી 304 સુધી, ઘર નં. 315, જાદવજીનગરમાં ઘર નં. 113/એ-4, ખત્રી ચકલામાં અશોકભાઈ દુબેના ઘરથી મહેશભાઈ મોતાના ઘર સુધી, મુસ્કાનનગર સકીના ખત્રીના ઘરથી અલીમામદ જતના ઘર સુધી, અબ્દુલ કુરેશીના ઘર સુધી, વાણિયાવાડ સાંકડી શેરી વેલજી બાબરિયાના ઘર સહિત આજુબાજુના ત્રણ બંધ ઘર તથા બાજુનું ઘર, પ્રમુખસ્વામી નગરમાં શેરી નં. 7માં ઘર નં. 113 સહિત ઘર નં. 96થી 100 અને 111થી 115, પ્રમુખસ્વામી નગરમાં ચોકડીની બાજુમાં વિનોદ મજેઠિયાના ઘરથી ઘર નં. સી-930 સુધી, ઘર નં. 932 તેમજ સામેની બાજુ ઘર નં. સી-926, મહેન્દ્રભાઈ સોમપુરાનું ઘર, પ્રમુખસ્વામીનગરમાં એવેન્યૂ-1માં ઘર નં. જી-10થી ઘર નં. જી-8થી જી-12, તો સિદ્ધિવિનાયકમાં ઘર નં. 35થી નં. 32થી ઘર નં. 36 સુધી. વિજયનગરમાં ઈન્ડિયન બેંકની સામે ઘર નં. 41 સહિત પ્રવીણ ઠક્કરનું ઘર તથા પ્રતાપભાઈ ઠક્કરનું ઘર, યોગેશ્વરધામમાં ઘર નં. 46-બીને, લોટસ કોલોનીમાં ડો. સુરેશભાઈ રૂડાણીના ઘરને આર.ટી.ઓ. રિલોકેશન શેરી નં. 14માં દીપક યાદવના ઘરને, રાજેન્દ્રનગરમાં સુમરાસંધી તાજુબઅહેમદના ઘર સહિત ઉમર કુંભારનું ઘર, ફકીરમામદ કુંભારના ઘરને, ટી.બી. હોસ્પિટલ રોડ ઉપર જયપ્રકાશ મોર્યના ઘરને, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા ડિમ્પલબેન ઠક્કરના ઘરથી એમ-2 વિંગમાંના ઘર નં. 101થી 204 સુધી.માધાપર નવાવાસ પારસનગરમાં ઘર નં. 6-બીથી છેલ્લા બંધ ઘર સુધી, ગોકુલધામ એકમાં ઘર નં. 126-એ, ઈન્દ્ર વિલામાં અશોકભાઈ જાનીના ઘરથી હિરેન વાસાણીના ઘર સુધી. સુમરાસર શેખ મેરિયાવાસમાં અમિત મેરિયાના ઘર સામેના વેલા મેરિયાનું ઘર તથા બાજુમાં કાપડી કેતન તથા સુનીલ ડુંગરિયાના ઘરને.એસ.ડી.એમ. મનીષ ગુરવાણી દ્વારા આ તમામને તા. 28 સુધી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer