કચ્છમાં રવિવાર સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે

ભુજ, તા. 15 : જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ખાસ કરીને બપોરના ભાગે ગાજવીજ સાથે વરસાદ વરસવાનો ક્રમ હજુ રવિવાર સુધી જળવાયેલો રહેશે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં સર્કયુલેશન સક્રિય હોવાના લીધે જિલ્લાના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer