ડાકડાઇની યુવતીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

ભુજ, તા. 13 : તાલુકાના માનકૂવા પાસેના ડાકડાઇની યુવતીએ કોઇ અગમ્ય કારણોસર આજે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ 18 વર્ષીય મદીના ફકીરમામદ ત્રાયાએ  આજે પોતાના ઘરમાં કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસા ખાઇ?લેતાં ગામમાં અરેરાટી વ્યાપી છે. પોલીસે તપાસ આદરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer