જિલ્લા ભાજપના 11 મંડળોના હોદ્દેદારો અને કારોબારી સભ્યો વરાયા

ભુજ, તા. 2 : કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે પ્રદેશ ભાજપ સાથે સંકલન કરીને સંગઠન નવરચના અંતર્ગત બંધારણીય ઢબે જિલ્લાના 11 મંડલોના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરી હતી, જેમાં માંડવી, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા મંડલોના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. નવા વરાયેલા મંડલ સ્તરની હોદ્દેદારોના નામો નીચે મુજબ હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકલાલ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું. માંડવી તાલુકો : ઉપપ્રમુખો : ગઢવી હરિભાઇ શામળાભાઇ, નાથાણી શિલ્પાબેન પ્રકાશભાઇ, જાડેજા દશરથસિંહ રણજિતસિંહ, છભાડિયા લખમણભાઇ કુંવરજીભાઇ, રોશિયા કેશવજીભાઇ વાછિયાભાઇ, ગુંસાઇ ગોવિંદગર કેશવગર, મંત્રીઓ : ચોપડા નરસિંહભાઇ કાનજીભાઇ, જાડેજા નયનાબા રાણુભા, દિવાણી ગોવિંદભાઇ શિવજીભાઇ, લાલન માલતીબેન સુરેશભાઇ, રાજગોર કીર્તિભાઇ ભાઇલાલ, ભાવનાબેન ભૂપેન્દ્રભાઇ જોષી, ખજાનચી તરીકે મારવાડા મંજુલાબેન દામજીભાઇ. અંજાર તાલુકો : ઉપપ્રમુખો : પ્રદ્યુમનસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ગોરાણી બાબુલાલ કાંતિલાલ, ઠક્કર રાજેશ મહેશભાઇ, વાઘેલા અમૃતાબેન શૈલેશભાઇ, મનજીભાઇ મેપાભાઇ આહીર, વેલાભાઇ ભીમાભાઇ જરૂ, મંત્રી તરીકે : ચાવડા દક્ષાબેન રવજીભાઇ, ગીતાબેન વસંતલાલ જોષી, સરવૈયા રમાબેન મૂળજીભાઇ, અરવિંદભાઇ જેઠાલાલ ડુંગરિયા, આંબાભાઇ નાથાભાઇ રબારી, ખજાનચી : ભૂમિતભાઇ ઉમાકાંત વાઢેર. ગાંધીધામ તાલુકો : ઉપપ્રમુખો : સિદ્ધરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પંકજભાઇ હંસરાજભાઇ ઠક્કર, ધનજીભાઇ મનજીભાઇ વાઘમશી, ગીતાબેન શંભુભાઇ મ્યાત્રા, રવિલાલ સામતભાઇ દનિચા, સુજાભાઇ ભૂરાભાઇ રબારી, મંત્રી તરીકે : હસ્મિતાબા ભરતસિંહ જાડેજા, જશીબેન નથુભાઇ સોલંકી, દેવુબેન ચૂનીલાલ બલદાણિયા, માલશીભાઇ કાનજીભાઇ આહીર, કાંતિભાઇ ધીંગાભાઇ સોલંકી, ઘનશ્યામભાઇ જીવરામભાઇ ભટ્ટ, ખજાનચી : જ્યોત્સનાબેન નરેન્દ્રગિરિ ગોસ્વામી. ભચાઉ તાલુકો : ઉપપ્રમુખો : જોષી ગિરજાશંકર મૂળશંકર, રબારી દેવશીભાઇ રણમલભાઇ, વસંતભાઇ છગનભાઇ કોલી, પરમાર પુષ્પાબેન ભૂરાભાઇ, હરદેવસિંહ નરપતસિંહ જાડેજા, નામેરીભાઇ જેઠાભાઇ ઢીલા, મંત્રી તરીકે : જાડેજા ઉપેન્દ્રસિંહ જશુભા, જાદવ અતુલભાઇ નામેરીભાઇ, ધીરજલાલ કાન્તિભાઇ રૂડાણી, ગોસ્વામી રસીલાબેન હીરાગર, મંજુલાબેન રમેશભાઇ મસુરિયા, ગોલ વનિતાબેન જેન્તીલાલ, ખજાનચી : ભરવાડ માલીબેન જખરાભાઇ. રાપર તાલુકો : ઉપપ્રમુખો : હમીરસિંહ વરધાજી સોઢા, ભરવાડ નારાણભાઇ ધારાભાઇ, સોલંકી રામજીભાઇ સુરાભાઇ, રમેશભાઇ વજેરામભાઇ દાદલ, બબીબેન માનસંગભાઇ સોલંકી, અકબરભાઇ અલારખાભાઇ રાઉમા, મંત્રી તરીકે : રાઠોડ હરિલાલ હભુભાઇ, વાઘેલા મહેન્દ્રસિંહ મદારસિંહ, ઠક્કર દક્ષાબેન દિનેશભાઇ, રસીલાબેન રાજભાઇ બારી, નીલીબેન મોહનભાઇ બારડ, માદેવાભાઇ ગણેશા વાવિયા, ખજાનચી : ફૂલીબેન ધનજીભાઇ રાવરિયાની નિમણૂક કરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer