ગાંધીધામની વિવિધ સોસાયટીમાં 50 વૃક્ષનું કરાયેલું વાવેતર

ગાંધીધામની વિવિધ સોસાયટીમાં 50 વૃક્ષનું કરાયેલું વાવેતર
ગાંધીધામ, તા.7 : અહીંના મારવાડી યુવા મંચ દ્વારા સંકુલની વિવિધ સોસાયટીઓમાં વૃક્ષારોપણ કરાયું હતું. પર્યાવરણની જાળવણી અર્થે સંસ્થા દ્વારા નવજ્યોત સ્કૂલ, હરિહર સોસાયટી, ઓમ વિદ્યાપીઠમાં ટ્રી ગાર્ડ સાથે 50 વૃક્ષનું વાવેતર કરાયું હતું. કાર્યક્રમમાં પ્રમુખ શૈલેન્દ્ર જૈન, મંત્રી પારસ જોયા, પૂર્વ પ્રમુખ જિતેન્દ્ર જૈન (શેઠિયા), નંદલાલ ગોયેલ,પ્રોજેક્ટ સંયોજક પ્રશાંત અગ્રવાલ, ઉપપ્રમુખ સંદીપ બાગરેચા, સહમંત્રી કેવદારામ પટેલ, જયેશ ગુપ્તા, ખજાનચી મુકેશ સિંઘવી સહિતનાએ હાજર રહી સહકાર આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer