ભુજની વાણિયાવાડ બજારની મોન્સૂન ધમાકા ઓફરને મળતો વ્યાપક પ્રતિસાદ

અહીં કોરોના મહામારીના લોકડાઉન બાદ `લોકલ ફોર વોકલ'ના મંત્ર સાથે શહેરના હાર્દ સમી બજાર વાણિયાવાડના વેપારી એસો. દ્વારા ગ્રાહકોના લાભાર્થે તા. 1-7થી 10-8 સુધી `કચ્છમિત્ર' મીડિયા પાર્ટનરના સહયોગથી શરૂ કરેલી ખરીદી યોજનાને સારો પ્રતિસાદ સાંપડયો છે. વાણિયાવાડ મોન્સૂન ધમાકા ઓફરની સ્કીમમાં જોડાયેલી દુકાનો પર પ્રત્યેક રૂા. 1000ની ખરીદી પર એક ગિફ્ટ કૂપન અપાશે અને એક્ટિવા, ફ્રિજ, વાશિંગ મશીન, ગિયરવાળી સાઇકલ, એન્ડ્રોઇડ મોબાઈલ સાથે અન્ય 50થી પણ વધારે ઈનામો મેળવવાની તક અપાઇ છે. દુકાનોની યાદી આ મુજબ છે. * ફેમિલી શોપ * સિંદૂર, સ્માઈલ, ક્વોલિટી ફેમિલી શોપ, સાજન, સાગર, મુંબઈ સેન્ટ્રલ, * સાડી * સંગીત ફેશન હબ, તુલસી ધ મોલ, પાનેતર, સાડીઘર, સોના, શ્રીજી સાડી, સિલેક્શન સેન્ટર, દુલારી , દોશી કલોથ સ્ટોર, સમર્પણ, * લેડીઝવેર * સિટીગોલ્ડ, એન્જલ, ઋ મેમસાબ, શાશ્વત, વામા ફેશન, ફેશન હબ, શીતલ લેડીઝવેર, ગ્લિટર્સ, હરેશ માચિંગ સેન્ટર, ઓમ માચિંગ સેન્ટર, સંગીત ફેશન હબ, તુલસી ધ મોલ, પાનેતર, સોના, ફેમિના, યુવરાજ. * મેન્સ વેર * પ્લેઝર ક્ષડ્ઢ, યુવરાજ, સ્ટાઈલ્સ, વન્ડર્સ, મિત્સુ ફેશન, ડેનિમ, લોગસ્સ ક્ષડ્ઢ, પિનકોડ,પારસ મેન્સવેર, લાઈફ સ્ટાઇલ, કેમ્પસ, રાખી ફેશન, એપોલો, આકૃતિ ક્ષડ્ઢ, લાડલી, લોગસ્સ, પોગો, ક્રિષ્ના જેન્ટ્સવેર, ઝેડ બ્લેક, આશિષ, જંક્શન ક્ષડ્ઢ, ભાવ મેન્સવેર, અરહાન મેન્સવેર, સ્ટાઇલ, મેન્સ પોઇન્ટ, ન્યુ ચંદન, દૃષ્ટિ મેન્સવેર, ઓપેરા, * ચિલ્ડ્રનવેર * ખજાના, બુલબુલ, કલર્સ, એન્જલ, શાશ્વત, વામા ફેશન, સ્વીટી કિડ્સ, ગ્લિટર્સ, રાજ કલેક્શન, રાખી ફેશન, જંક્શન ક્ષડ્ઢ, લાડલી, ઊં4 કિડ્સ વેર, લોગસ્સ, માય કિડ્સ, ન્યુ ચંદન, રાજકુમાર, પોગો, * સાટિંગ શાર્ટિંગ્સ * ચેલેન્જ, આકૃતિ એન્ટરપ્રાઇસ, દુલારી, દોશી કલોથ સ્ટોર, જંક્શન ક્ષડ્ઢ, સુંદરમ, સંગીત, ઓપેરા. * હેન્ડીક્રાફટ * રત્નદીપ, પારસ હેન્ડીક્રાફ્ટ, કચ્છ કુટીર, દિનેશ એન્ટરપ્રાઇસ. * માચિંગ સેન્ટર * આમંત્રણ માચિંગ સેન્ટર. * ડિઝાઈનર કલોથ * વૈભવ ડિઝાઈનર ફેબ્રિક્સ, નૂતન ક્ષડ્ઢ. * હોમ ફર્નાશિંગ * રજવાડી. * ઇમિટેશન કટલેરી * પૂર્ણિમા, રૂષવી ઇમિટેશન, આશિષ નોવેલ્ટિઝ કજરી, રંગોલી ઇમિટેશન, વર્ષા બેંગલ્સ, ઝનકાર ઇમિટેશન, યશ પોઇન્ટ, રાજશ્રી ઇમિટેશન. * જવેલર્સ * ઋષવી જવેલર્સ. * ફૂટવેર * ક્વોલિટી ફૂટવેર, રોયલ ફૂટવેર, સિટી વોક, વર્ષા ફૂટવેર, સ્પીડ શૂઝ, રાજ ફૂટવેર, વર્ષા ફૂટવેર ગડ, રાજશ્રી ફૂટવેર. * ઘડિયાળ * રોમન વોચ, લક્ષ્મી ટાઈમ, સાગર વોચ. * ચશ્મા * અમીત ઓપ્ટિક્સ. *વાસણ- કીચન ઍપ્લાયન્સિસ* મેસર્સ પ્રાણ મેટલ્સ, શીતલ મેટલ્સ, સ્વામિનારાયણ મેટલ સ્ટોરનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer