ગાંધીધામ-આદિપુર-અંજારમાં આરોગ્યવર્ધક ઉકાળો અપાશે

ગાંધીધામ, તા. 31 : અહીંના કિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ અને વિંગ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વારા ખાદી વેદાના સહયોગથી    ગાંધીધામ-આદિપુર  અને અંજારમાં  વિના મૂલ્યે આરોગ્ય વર્ધક ઉકાળા  વિતરણનો  કેમ્પ યોજાશે. કોરોના મહામારીથી લોકોને સુરક્ષિત રાખવા માટે  તથા   રોગ  પ્રતિકારક શકિત વધારવા અર્થે તા.31/5 ના  સવારે 9 થી 1 વાગ્યા  સુધી  ગાંધીધામના  ભારતનગરમાં ક્રિષ્ના મેડિકલ  સ્ટોર્સ (મો. 9879011934), જય મેડીકલ મુખ્ય બજાર (મો. 8511061010, જીવનદીપ હોસ્પિટલ  સ્ટોર્સ  ઓસ્લો રોડ, આદિપુરમાં તા. 1/6ના પૂજા મેડીકલ સ્ટોર્સ રામબાગ રોડ (મો. 9913491056), બાલદાણીયા કિલનીક (મો. 7069801514) તથા અંજારમાં તા. 2/6ના  બાલાજી મેડીકલ (મો. 9723813287), જલારામ સ્ટુડીઓ   મ્યુનિસિપલ  બગીચા પાસે (મો. 9825253111), વરસામેડીના બાગ્યેશ્રી આર્કેટમાં પ્રાંજલિ  મેડીકલ સ્ટોર્સ ઉપર  વિતરણ કરવામાં આવશે. તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer