હોમ ટુ હોમ 98.23 ટકા સર્વે

ભુજ, તા. 7 : કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે કચ્છમાં આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારે ઘેર ઘેર જઇને શરદી - ઉધરસવાળી વ્યક્તિઓની તપાસની કામગીરી હેઠળ કુલ 21,81,586 લોકોનો સર્વે કરાયો છે જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1240 વ્યક્તિને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 98.23 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer