પૂર્વકચ્છમાં ત્રણ પી.એસ.આઈ.ની આંતરિક બદલી

ગાંધીધામ, તા. 25 : પૂર્વકચ્છમાં ત્રણ પી.એસ.આઈની અંાતરિક બદલી કરાઈ હતી. પૂર્વકચ્છ પોલીસ વડાએ જારી કરેલા મુજબ ગાંધીધામ બીડિવિઝનના એમ.બી. ઝાલાની  અંજાર પોલીસ સ્ટેશનમાં, ગાંધીધામ એસ.ઓ.જી.ના બી.વી. ચુડાસમાની આડેસર, અંજારપોલીસ મથકના વી.જી.લાંબરિયાની એસ. ઓ. જી. ગાંધીધામ ખાતે બદલી કરાઈ હતી. તેમજ એમ.બી. ઝાલાને આડેસર સ્ટેશનના વધારાના ચાર્જમાંથી મુકત કરાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer