ભુજેડીમાં 14મીએ કચ્છી કસબીઓને પદવીદાન સાથે ફેશન શો યોજાશે

ભુજ, તા. 4 : કચ્છના પરંપરાગત કસબીઓ માટે કામ કરતી અને કે.જે. સોમૈયા ગુજરાત ટ્રસ્ટની જ પાંખ સંસ્થા `સોમૈયા કલાવિદ્યા' દ્વારા  14મી ડિસેમ્બરનાં સોમૈયા વિદ્યા  વિહાર યુનિવર્સિટીની કલાકૃતિઓનાં નિદર્શન માટે ફેશન શો ભુજોડીનાં ડ્રીમરિસોર્ટ પાસે યોજાશે. આઇઆઇએ,અમદાવાદના ફેકલ્ટી પ્રો. અનિલ ગુપ્તાનાં મુખ્ય મહેમાન પદે 14મી ડિસેમ્બરની બપોરે ત્રણ વાગ્યે પદવીદાન સમારોહ યોજાશે.ત્યારબાદ સાંજે છ વાગ્યે યોજાનારા ફેશન શોમાં ફેશન ડિઝાઇનર અનુજ શર્મા અને કોરિયોગ્રાફર અચલા સચદેવ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer