કચ્છમાંથી હજયાત્રાએ જવા ઈચ્છનારાઓ માટે માર્ગદર્શન

ગાંધીધામ, તા. 14 : હજ કમિટી દ્વારા હજયાત્રા 2020 માટે ઓનલાઈન અરજી કરી શકાશે. ઈચ્છુકોએ www. hajcommittee.gov.in ઉપર  અરજી કરવાની  રહેશે.  ભુજ-નખત્રાણામાં ફારૂક યુ.ખત્રી મો.9374338451, શોયબ હારૂન ખત્રી  મો. 8460604824, હારૂનભાઈ ખત્રી 9228186272, અંજાર, ભચાઉ, રાપરમાં અહેમદ એચ. સોનેજી મો. 9426028197, અબ્દુલરસીદ ખત્રી મો. 9426956231, ગાંધીધામમાં અબ્દુલ શકુર એ.  માંજોઠી મો. 9825049786, મુંદરામાં  મ. અમીન ખત્રી મો. 9824319092, માંડવીમાં અબ્દુલ કરીમ મીત્રી મો. 9427976684, અબડાસા, લખપતમાં મો. ઈસ્માઈલ હીંગોરા મો. 9537349092, હાસમ મંધરા મો. 9825770317, ફકીરભાઈ ખત્રી મો. 909885060, જાફર સુરંગી મો. 9913747716, ખાવડામાં અ. સતાર સમા મો. 9427718638નો સંપર્ક કરવા જણાવાયું છે. અરજી કરતી વેળાએ  પાસપોર્ટ, આધાર કાર્ડ, બેંક ખાતા નંબર આઈ.એફ.એસ. કોડ સાથે પાસબુકની નકલ, સફેદ બેક ગ્રાઉન્ડ સાથે  પાસપોર્ટ સાઈઝનો ફોટો, અરજદારો અને વારસદારોના મોબાઈલ નંબર, એડેસ પ્રૂફના દસ્તાવેજો  જોડવા, ફિલ્ડ ટેઈનરો તથા સ્વંયસેવકોને   ગ્રુપના એક કે બે સભ્યોએ   મળવું.  તમામ અરજદારોએ મળવાની જરૂરી નથી તેવું એક યાદીમાં  જણાવવામાં આવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer