ફિઝિકલ સ્ટેમ્પ પેપરની અવેજીમાં કચ્છમાં કાર્યરત ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો-સ્ટેમ્પ ફ્રેન્કિંગ કેન્દ્રોની યાદી જાહેર

ભુજ, તા. 21 : ફિઝિકલ સ્ટેમ્પ પેપરના વેચાણમાં સ્ટેમ્પ પેપરની તંગી, કૃત્રિમ અછત, કાળા બજારી, નકલી સ્ટેમ્પના વેચાણ, જૂની તારીખમાં સ્ટેમ્પ પેપરના વેચાણ અને છેતરપિંડી જેવી જોવા મળતી મુશ્કેલીઓ નિવારવા અને રાજ્ય સરકારના ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાના અભિગમ અન્વયે પરંપરાગત ફિઝિકલ નોન જયુડિશીયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ સદંતર બંધ કરવા, રાજય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો-1987ના નિયમ-8(એ) નવો દાખલ કરીને તા. 1/10/2019થી લાયસન્સ સ્ટેમ્પ વેન્ડર નોન જયુડિશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહીં તેવું ઠરાવેલું છે. આ સંજોગોમાં તા. 1/10/2019થી પરંપરાગત ફિઝિકલ સ્ટેમ્પ પેપરની અવેજીમાં કચ્છ જિલ્લામાં હાલમાં કાર્યરત ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો તથા સ્ટેમ્પ ફ્રેન્કિંગ કેન્દ્રોમાં (1) ભુજ ઈ-સ્ટેમ્પની સુવિધા સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, કમ્પાઉન્ડ-ભુજ, ફ્રેન્કિંગ સ્ટેમ્પની સુવિધા ધરાવતી બેંક ભુજ કોમર્શિયલ કો.ઓ. બેંક, સ્ટેશન રોડ, ભુજ ફોન નં. 02832-252690, (2) સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, કમ્પાઉન્ડ-ભુજ, ફ્રેન્કિંગ સ્ટેમ્પની સુવિધા ધરાવતી બેંક ધી કોસમોસ કો.ઓ.બેંક લિ., હોસ્પિટલ રોડ, ભુજ, ફોન નં.02832-225809, (3) નખત્રાણા સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, કમ્પાઉન્ડ, ભુજ કોમર્શિયલ કો.ઓ. બેંક સ્ટેશન રોડ, નખત્રાણા ફોન નં. 02835-222891, (4) લખપત સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, કમ્પાઉન્ડ ભુજ કોમર્શિયલ કો.ઓ. બેંક સ્ટેશન રોડ, નખત્રાણા ફોન નં.02835-222891, (5) અબડાસા સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, કમ્પાઉન્ડ ભુજ કોમર્શિયલ કો.ઓ. બેંક સ્ટેશન રોડ, નખત્રાણા ફોન નં. 02835-222891, (6) માંડવી સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, કમ્પાઉન્ડ માંડવી મર્કન્ટાઇલ કો.ઓ. બેંક માંડવી બંદર રોડ, માંડવી ફોન નં. 02834-224125, (7) સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ યુ.ટી.આઇ. બેંક, મુંદરા (એક્સિસ) ન્યૂ પોર્ટ યૂઝર, બિલ્ડિંગ, એ/એસ/1, રૂમ નં. 4, 5, 6, અદાણી પોર્ટ, મુંદરા કચ્છ ફોન નં. 02838-271243, (8) ન્યૂપોર્ટ યૂઝર બિલ્ડિંગ એ/એસ/1, રૂમ નં. જી/6, અદાણી પોર્ટ, મુંદરા યુ.ટી.આઇ. બેંક, મુંદરા (એક્સિસ) ન્યૂ પોર્ટ યૂઝર, બિલ્ડિંગ, એ/એસ/1, રૂમ નં. 4, 5, 6, અદાણી પોર્ટ, મુંદરા ફોન નં. 99980 00019, અંજાર સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ યુ.ટી.આઇ. બેંક, મુંદરા (એક્સિસ) ન્યૂ પોર્ટ યૂઝર, બિલ્ડિંગ, એ/એસ/1, રૂમ નં. 4, 5, 6, અદાણી પોર્ટ, મુંદરા ફોન નં. 99980 00019, ગાંધીધામ સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ મહેસાણા અર્બન કો.ઓ. બેંક લિ. ગાંધીધામ એસ.બી.આઇ. સામે, પ્લોટ નં. 11, સેકટર નં. 9, ગાંધીધામ ફોન નં. 02836-226459, ગાંધીધામ સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ યુકો બેંક-ગાંધીધામ, ફોન નં. 02836-220585, ગાંધીધામ સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ ઈન્ડુસીન્ડ બેંક, ગાંધીધામ અમર કોમ્પ. પ્લોટ, નં. 158 વોર્ડ નં. 12/બી, ગાંધીધામ ફોન નં. 02836-233451, ગાંધીધામ સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ દેના બેંક, ગાંધીધામ પ્લોટ નં. 13, સેકટર નં. 9, ગાંધીધામ ફોન નં. 02836-234366, ગાંધીધામ સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ, કો.ઓ.બેંક ગાંધીધામ પ્લોટ નં. 303, વોર્ડ નં. 13/બી અગ્રસેન માર્ગ, ફોન નં. 02836-220074, ગાંધીધામ સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ કો.ઓ. બેંક, જી.એમ.સી.બી. ભવન, પ્લોટ નં. 12, સેકટર નં. 9, ફોન નં. 02836-229472, ગાંધીધામ સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી કમ્પાઉન્ડ ગાંધીધામ ધી કોસમોસ કો.ઓ.બેંક લિ. શોપ નં.1,2,3, નાહટા ચેમ્બર્સ, પ્લોટ નં.240, વોર્ડ નં.12/બી, ફોન નં.02836-230550, ભચાઉ ધી કોસમોસ કો.ઓ.બેંક લિ. શોપ નં.1,2,3, નાહટા ચેમ્બર્સ, પ્લોટ નં.240, વોર્ડ નં.12/બી, ફોન નં.02836-230550 અને રાપર ધી કોસમોસ કો.ઓ.બેંક લિ. શોપ નં.1,2,3, નાહટા ચેમ્બર્સ, પ્લોટ નં.240, વોર્ડ નં.12/બી, ફોન નં.02836-230550 મુજબ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો તથા ફ્રેન્કિંગ કેન્દ્રોની યાદી નિયત કરાઇ છે તેવું નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્ર, ભુજ દ્વારા જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer