જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધનું પરિણામ જાહેર

જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધનું પરિણામ જાહેર
ભુજ, તા. 10 : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા, બાળ નૃત્ય નાટિકા અને બાળ નાટક સ્પર્ધા યોજાઇ હતી. જેનું પરિણામ જાહેર થયું છે. જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીની યાદીમાં જણાવ્યાનુસાર આ સ્પર્ધાઓ માતૃછાયા કન્યા વિદ્યાલય મધ્યે યોજાઇ હતી. જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું પરિણામ વિભાગ-અમાં એકપાત્રીય અભિનય : પ્રથમ-ગાંધી ક્રિના-સ્વર સંગીત સંસ્થાન-ભુજ, દ્વિતીય-મકવાણા વિનસ-શ્રીલેખા કન્યા વિદ્યાલય, તૃતીય-ખત્રી પૂર્વા-શ્રીજી વિદ્યાલય-માધાપર, લગ્ન ગીત : પ્રથમ-ખી.રા. કન્યા વિદ્યાલય-માંડવી,  દ્વિતીય-શ્રીલેખા કન્યા વિદ્યાલય, તૃતીય-નરનારાયણદેવ ગર્લ્સ એકેડમી, લોકવાદ્ય : પ્રથમ-ઝાલા હર્મન-માતૃછાયા કુમાર વિદ્યાલય, દ્વિતીય-રિશી શેઠિયા-એરફોર્સ સ્કૂલ, તૃતીય-ધોળુ જલુ-સંસ્કાર સ્કૂલ, નિબંધ : પ્રથમ-ગોર રાધિકા-શ્રીલેખા કન્યા વિદ્યાલય, દ્વિતીય-પંડયા નંદની-શ્રીલેખા કન્યા વિદ્યાલય, તૃતીય-ગોર કુશલ-સ્વામિનારાયણ વિદ્યાલય, પ્રા. વિભાગ-ભુજ, ચિત્રકલા : પ્રથમ-વોરા પ્રેમ-સંસ્કાર સ્કૂલ, દ્વિતીય-પીપળિયા આધા-શ્રીલેખા કન્યા વિદ્યાલય, તૃતીય-ગિરિ દિવ્યમ-સંસ્કાર સ્કૂલ, સર્જનાત્મક કારીગરી : પ્રથમ-રામજિયાણી પ્રિયા-નરનારાયણદેવ ગર્લ્સ એકેડમી, દ્વિતીય-અપારનાથી ત્રીવા-બી.એમ.સી.બી. પબ્લિક સ્કૂલ, તૃતીય-સોની ધ્રુવીન-સંસ્કાર સ્કૂલ, વકતૃત્વ : પ્રથમ-સુથાર જાન્યા-શ્રીલેખા કન્યા વિદ્યાલય, દ્વિતીય-અંતાણી જન્મય-સ્વર સંગીત સંસ્થાન-ભુજ, તૃતીય-ઉમરાણિયા ક્રિષા-શ્રીલેખા કન્યા વિદ્યાલય, વિભાગ-બ : એકપાત્રીય અભિનય : પ્રથમ- મકવાણા માનસી-વ્હાઇટ હાઉસ સ્કૂલ, દ્વિતીય-મકવાણા તૃષ્ટિ-શ્રીજી વિદ્યાલય-માધાપર, તૃતીય-પટેલ ત્વીશી-સંસ્કાર સ્કૂલ, લગ્ન ગીત : પ્રથમ-શ્રીલેખા કન્યા વિદ્યાલય, દ્વિતીય-કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય, તૃતીય-સંસ્કાર સ્કૂલ, લોકવાદ્ય : પ્રથમ-ભટ્ટ ઓમ-સંસ્કાર સ્કૂલ, દ્વિતીય-વૈષ્ણવ અનુજ-સંસ્કાર સ્કૂલ, તૃતીય-રાજગોર રિધમ-વી.ડી. પ્રાથમિક શાળા, નિબંધ : પ્રથમ-સથવારા રુદ્ર-પુરુષોતમ વિદ્યાલય-માનકૂવા, દ્વિતીય-રબારી સીતા-શ્રીજી વિદ્યાલય-માધાપર, તૃતીય-ફલકનીશા જુનેજા-યશ માધ્યમિક શાળા, ચિત્રકલા : પ્રથમ-તેજવાણી સાક્ષી-સંસ્કાર સ્કૂલ, દ્વિતીય-ગઢવી કાવ્ય-બી.એમ.સી.બી. પબ્લિક સ્કૂલ, તૃતીય-બુદ્ધભટ્ટી પ્રાચી-શ્રીલેખા કન્યા વિદ્યાલય, સર્જનાત્મક કારીગીરી : પ્રથમ-અરોરા ફઇમ-વી.ડી.  પ્રાથમિક શાળા, દ્વિતીય-હરશિયાણી યોગેશ-સંસ્કાર સ્કૂલ, તૃતીય-સિંધી સના-યશ માધ્યમિક શાળા, વકતૃત્વ : પ્રથમ-અઘેરા માર્ગી-ખી.રા. કન્યા વિદ્યાલય-માંડવી, દ્વિતીય-જરાદી ધ્રુતિ-ચાણક્ય સ્કૂલ, તૃતીય-જાડેજા હિમાંશીબા-સ્વર સંગીત સંસ્થાન-ભુજ, વિભાગ-ખુલ્લામાં : સમૂહ ગીત : પ્રથમ-સંસ્કાર સ્કૂલ, દ્વિતીય-શ્રીલેખા કન્યા વિદ્યાલય, તૃતીય-કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય, લોકનૃત્ય : પ્રથમ-શ્રીલેખા કન્યા વિદ્યાલય, દ્વિતીય-ખી.રા. કન્યા વિદ્યાલય-માંડવી, તૃતીય-સંસ્કાર સ્કૂલ,  ભજન : પ્રથમ-નટ જયદીપ-ભીમરાવ શાળા નં. 1, દ્વિતીય- ગુંસાઇ પ્રાચી-શ્રીલેખા કન્યા વિદ્યાલય, તૃતીય-ગોરસિયા પંક્તિ-કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય, લોકગીત : પ્રથમ-પિંડોરિયા અર્ચના -નરનારાયણદેવ ગર્લ્સ એકેડમી, દ્વિતીય-ઠક્કર નંદની-શ્રીજી વિદ્યાલય-માધાપર, તૃતીય-પરમાર જાગૃતિ-શ્રીલેખા કન્યા વિદ્યાલય, લોકવાર્તા : પ્રથમ-ગઢવી આનંદી-ખી.રા. કન્યા વિદ્યાલય-માંડવી, દ્વિતીય-ત્રિવેદી ધ્વનિ-શ્રીલેખા કન્યા વિદ્યાલય, તૃતીય-ભાભેરા?ધર્મી-શ્રીલેખા કન્યા વિદ્યાલય,  દોહા-છંદ-ચોપાઇ : પ્રથમ-ગઢવી માયા-શ્રીલેખા કન્યા વિદ્યાલય, દ્વિતીય-ગોર અક્ષરા-સ્વર સંગીત સંસ્થાન-ભુજ, તૃતીય-જાડેજા મહિપાલ-વી.ડી. પ્રાથમિક શાળા. આ ઉપરાંત જિલ્લાકક્ષા બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનાં પરિણામમાં શાળા કચ્છી લેવા પટેલ વિદ્યાલય તથા આર.ડી. વરસાણી સ્કૂલ તેમજ જિલ્લાકક્ષા બાળ નાટક સ્પર્ધાનાં પરિણામમાં શાળા યુસુફ મહેરઅલી સેન્ટર-ભદ્રેશ્વર, સંસ્કાર સ્કૂલ તેમજ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer