કચ્છમાં સારા વરસાદ માટેની પ્રાર્થના સાથે ભુજના હમીરસર તળાવમાં પર્જન્ય યજ્ઞનું આયોજન

ભુજ, તા. 22 : કચ્છમાં સારો વરસાદ પડે તે માટેની પ્રાર્થના સાથે ભુજ નગરપાલિકા અને  સ્વામીનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે પર્જન્ય યજ્ઞનું તા. 24/5ના શુક્રવારે સવારે 7 વાગ્યે કૃષ્ણાજી પુલની નીચે, રામધૂન પાસે, હમીરસર તળાવ ખાતે આયોજન કરાયું છે. જેમાં રાજકીય સામાજિક અગ્રણી તેમજ શહેરીજનો જોડાશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer